સુવિધાઓ અને લાભો

પાત્રતા

એમઆરએચએફએલ અરજદાર / સહ-અરજદારની વિચારણા કરશે:

• આવક
• ઉંમર
• રોજગાર સ્થિરતા
• આવકની નિયમિતતા અને એકરૂપતા
• બચત
• કુટુંબની પૃષ્ઠભૂમિ
• અસ્કયામતો અને જવાબદારીઓ
• અન્ય પરિબળો કે જે હોમ લોનની ચુકવણીને અસર કરે છે

જરૂરી દસ્તાવેજો

Disclaimer: MMFSL reserves the right to approve/disapprove the loan after the submission of documents.

પ્રશ્નોત્તરી

માન્ય ટાઈટલ ધરાવતા કાયમી સ્વરૂપના સ્વતંત્ર મકાનો અને ફ્લેટ્સ / અપાર્ટમેન્ટ્સને લાગુ પડે છે. નાગરિક અધિકારીઓ પાસેથી અને મકાનની મિલકતો કે જે બાંધકામ હેઠળ છે અથવા પૂર્ણ થયા છે અને કબજે લેવા માટે તૈયાર છે તેમને મકાન મંજૂરીઓ જરૂરી છે.
લોન માટે જરૂરી સિક્યુરીટી ધિરાણ કરવામાં આવી રહેલા ઘરનું ન્યાયપૂર્ણ અથવા સાદું રજિસ્ટર્ડ ગીરો હશે. ઊભો કરતાં ગીરોનો પ્રકાર ટાઈટલ(માલિકીની) સબમિટ કરાતાં / ઉપલબ્ધ કરતાં દસ્તાવેજો પર આધારિત રહેશે. અરજદારે સબમિટ કરેલા કાગળોની પ્રારંભિક તપાસ પછી, અમારા કાનૂની અધિકારીઓ કયા પ્રકારનાં ગીરોની જરૂર પડશે તે અંગે સલાહ આપશે.

પગારદાર અર્ધ શહેરી વર્ગના ગ્રાહકો સિવાયના બધા ગ્રાહકો માટે ફિક્સ્ડ:

દર લોનની મુદત દરમ્યાન નક્કી કરવામાં આવશે અને 1 લી વિતરણની તારીખથી પ્રચલિત તરીકે લાગુ કરવામાં આવશે, જે નાણાં બજારની સ્થિતિઓને આધારે દર 3 વર્ષે સુધારાને આધિન છે.

પગારદાર અર્ધ-શહેરી અને શહેરી વર્ગના ગ્રાહકો માટે ફેરફારપાત્ર:

નાણાં બજારની પરિસ્થિતિ અનુસાર દરમાં વધઘટ થશે અને વખતો વખત તેની સૂચના આપવામાં આવશે.

તમારી ચુકવણીની ક્ષમતાના આધારે, લોન માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક સમાન હપતામાં ઈએમઆઈ / ઈક્યુઆઈ / ઈએચઆઈ દ્વારા મુદ્દલ અને વ્યાજવાળી રકમ પરત ચૂકવી શકાય છે.

લોનની ચુકવણી એમઆરએચએફએલની કોઈપણ ઓફિસમાં રોકડ / ચેક / ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાય છે. એમઆરએચએફએલ દ્વારા માન્યતા પ્રાપ્ત વસૂલાત કેન્દ્રો પર પણ ચુકવણી કરી શકાય છે.

લોન શેડ્યૂલ પહેલાં ચૂકવી શકાય છે અને એમઆરએચએફએલ પ્રારંભિક રિડેમ્પશન ચાર્જ વસૂલશે નહીં.
loan process
1
અરજી કરો

અરજી કરો

2
તમારા ઉત્પાદન
પસંદ કરો

તમારા ઉત્પાદન
પસંદ કરો

3
મંજૂરી
મેળવો

મંજૂરી
મેળવો

4
તમારી લોન
મંજૂર અને
વિતરિત કરાવો

તમારી લોન
મંજૂર અને
વિતરિત કરાવો

સરળ લોન

અરજી

પ્રક્રિયા

અરજી કરો

Avail of a home loan from Mahindra Finance and fulfil your dream

Mahindra Finance offers flexible home loans even for minimum requirements. Just fill out our online paperless application form, and you can get your housing loan disbursed at the earliest!

Whether you are purchasing, renovating, or constructing a house, check out the key benefits of our Home Loan offerings:

• Smaller EMIs to ease your monthly burden
• Flexible and variable interest rates
• Transparent dealings
• Customised plans - Add another earning member (spouse or family) to get a larger loan amount
• Before you apply, you can check your eligibility criteria on our online portal. Once you have matched the eligibility criteria, follow the four steps mentioned below and easily secure your home loan.

Step 1. Visit the Mahindra Finance website and apply for a home loan as per your requirement.

Once you have submitted your application, our executive will call you to complete the application form with a few documents.

Step 2. Choose your product type wisely or get help from our team of qualified professionals.

Our team will review the legal formalities of the property to be purchased, analyse and quantify it based on the loan requirement.

Step 3. Our team will contact you and approve your loan based on your eligibility and KYC.

You will then receive a sanction letter from the concerned branch office.

Step 4. You get a confirmation of the loan approval.

Your loan is disbursed, and you are all set to own your dream home!

mblogs

કસ્ટમર સ્પીક શોધો

સંપર્કમાં રહો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ
4થો માળ, મહિન્દ્રા ટાવર્સ,,
ડો.જી.એમ. ભોસલે માર્ગ ,,
પી.કે. કુર્ણે ચોક, વરલી,,
મુંબઇ 400 018.

અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ

Calculate Your EMI

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

Fraud AdvisoryContact ServiceWhatsApp