મ્યુચ્યુઅલ ફંડના વ્યવસાય માટે મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) સાથે સંયુક્ત સાહસ
ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યુટ દ્વારા એશિયામાં સૌથી શ્રેષ્ઠ વિશાળ કાર્યસ્થળની સૂચિમાં 6 ઠ્ઠો ક્રમ
શ્રીલંકામાં નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટે આઈડીયલ ફાઇનાન્સ લિમિટેડ સાથે સંયુક્ત સાહસ
શ્રીલંકામાં નાણાકીય સેવા પ્રદાન કરવા માટે આઇડિઅલ ફાઇનાન્સ લિમિટેડ સાથે સંયુક્ત સાહસ
મહિન્દ્રા ફાઇનાન્સના 25 વર્ષની ઉજવણી
ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા કામ કરવા માટેના 8 મા મહત્ત્વના સ્થળ તરીકે માન્યતા પ્રાપ્ત
એબીપી ન્યૂઝ - બીએફએસઆઈ એવોર્ડ દ્વારા ગ્રાહકને આકર્ષતી શ્રેષ્ઠ પ્રવૃત્તિ માટેનો માર્કેટિંગ એવોર્ડ પ્રાપ્ત.
પીપલ સીએમએમ® મેચ્યોરિટી લેવલ 5 પર મૂલ્યાંકિંત અને રેટેડ
ડાઉ જોન્સ સસ્ટેનેબિલીટી ઇન્ડેક્સ (ડીજેએસઆઈ) પર સતત પાંચમા વર્ષે સૂચિબદ્ધ
રોબેકોસેમ દ્વારા સસ્ટેઇનેબિલીટી યરબુક 2018 માં સમાવેશ
ઈન્ડીયન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (આઈડીએફ) સીએસઆર એવોર્ડથી સન્માનિત
જ્ઞાન અને વિકાસ માટે શ્રેષ્ઠતા માટેના બિઝનેસ વર્લ્ડ એચઆર એક્સેલન્સ એવોર્ડમાં રનર-અપ તરીકે જાહેર
સાર્થક એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા અપંગતા અંગેના ચોથા રાષ્ટ્રીય સંમેલન દરમિયાન ઈક્વલ ઓપર્ચ્યુનીટી એમ્પ્લોયર એવોર્ડથી નવાજીત
પ્રતિષ્ઠિત ઇટી બેસ્ટ બીએફએસઆઈ બ્રાન્ડ્સ 2018 એવોર્ડ મળ્યો
કામ કરવા માટેના ભારતના શ્રેષ્ઠ સ્થાનોમાં 14 મા ક્રમે - ધ ઇકોનોમિક ટાઇમ્સ
એઓન બેસ્ટ એમ્પ્લોયરમાં ટોપ 19 ના જૂથમાં સન્માનિત
ધ ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા કામ કરવા માટે ભારતની શ્રેષ્ઠ કંપનીઓમાં 49 મો ક્રમ પ્રાપ્ત
ભારતમાં મહિલાઓ માટે વર્કિંગ મધર અને અવતાર 100 શ્રેષ્ઠ કંપનીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત
ભારતમાં સર્વે કરાયેલા 791 નોકરીદાતાઓમાં 68 મો ક્રમ પ્રાપ્ત
ભારતમાં ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રે પાંચમો ક્રમ પ્રાપ્ત
વર્ક પ્લેસ ટ્રાન્સફોર્મેશન કેસ સ્ટડીમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત
30 સપ્ટેમ્બર, 2015 ના રોજ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ.ની પીપલ કેપેસિટી મેચ્યોરિટી મોડેલ® (પીપલ-સીએમએમ®) નું મેચ્યોરિટી લેવલ 3 અંગે સફળતાપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પીપલ સીએમએમ® એ કાર્યક્ષમ લોકોના સંચાલન દ્વારા સંગઠનાત્મક પરિવર્તન માટેનું એક માળખું છે. પીપલ સીએમએમ®ના પરિપક્વતા સ્તર 3 પર, એમએમએફએસએલએ મજબૂત એચઆર પ્રક્રિયાઓ લાગુ કરી છે અને પોતાને એક કાર્યક્ષમતાના માળખામાં મૂકી છે.
ઇન્ડિયા રેટિંગ્સ અને બ્રિકવર્ક્સ રેટિંગ્સે કંપનીના લાંબા ગાળાના દેવાની રેટિંગને અપગ્રેડ કરીને "એએએ" તરીકે સ્થાન આપ્યું છે.
એમઆઈબીએલે 18 મા એશિયા ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રી એવોર્ડ્સમાં 'બ્રોકર ઓફ ધ યર' જાહેર કર્યું
મહિન્દ્રા ફાઇનાન્સે ધિરાણ સેવા ક્ષેત્રમાં સૌથી પ્રશંસાપાત્ર કંપની તરીકે એબીપી એવોર્ડ જીત્યો છે
અમે 1200 થી વધુ શાખાઓ દ્વારા 4 મિલિયનથી વધુ ગ્રાહકોને ધિરાણ આપીને માનદંડ પાર કરી દીધું છે
ગ્રાહક 2.5 મિલિયન કરતાં વધી ગયા.
સંચિત સંપત્તિ ધિરાણ રૂ.100,000 કરોડ કરતાં વધી ગયું.
ઈન્શ્યોરન્સ સોલ્યુશન્સની રચના અને વિતરણ માટે લીપફ્રોગ સાથે એમઆઈબીએલની વ્યૂહાત્મક ભાગીદારી
ગ્રાહક આધાર 2 મિ. કરતાં વધી ગયું છે
એયુએમ રૂ.20,000 કરોડ કરતાં વધી ગયું
બ્રાન્ચ નેટવર્કે 600 સીમાચિહ્ન પાર કર્યા.
કુલ સંપત્તિ રૂ. 100 બિલિયનના સીમાચિહ્નને પાર કરી ગઈ
પ્રથમ ક્યૂઆઈપી ઇશ્યૂ
યુએસએમાં ટ્રેક્ટર ધિરાણ માટે રાબોબેંક સબસીડરી સાથે સંયુક્ત સાહસ
સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ (એસએમઈ) ફાઈનાન્સીંગનો પરિચય આપીને ઉત્પાદન પોર્ટફોલિયોને એકીકૃત બનાવ્યું
વ્યવસાયી વાહનો અને બાંધકામ ઉપકરણો માટે ધિરાણની શરૂઆત
અમારી પેટા કંપની, એમઆરએચએફએલ માટે એનએચબી 12.5% ઇક્વિટી ભાગીદારી પ્રદાન કરી.
અમે અમારી પેટાકંપની, મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (એમઆરએચએફએલ) દ્વારા હોમ લોન વ્યવસાયમાં પ્રવેશ કર્યો.
મહિન્દ્રા ફાઇનાન્સને 'એસેટ ફાઇનાન્સ કંપની - ડિપોઝિટ ટેકિંગ' તરીકે વર્ગીકૃત કરતાં, તેને આરબીઆઈ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA હેઠળ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
અમારા આઈપીઓ ઈશ્યુ કર્યા
મારુતિ ઉદ્યોગ લિમિટેડ સાથે સહયોગ
મહિન્દ્રા ઈન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ અમારી સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની.
હોલસેલ ડેટ માર્કેટ સેગમેન્ટમાં બીએસઈ પર નોન-કન્વર્ટિબલ ડિબેંચર્સની સૂચિ
અમે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વાહનો સિવાયમાં પણ ધિરાણ આપવાનું ચાલુ કર્યું.
ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને અમને ટીઅર II ઋણ માન્ય કર્યું.
એક દાયકાના સારા કાર્યો થકી અમારી કુલ સંપત્તિ 10 બિલિયનના સિમાચિહ્નને પાર કરી ગઈ
અમે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ટ્રેક્ટર રિટેલ ધિરાણ શરૂ કર્યું
અમે ટ્રેક્ટરની ખરીદી માટે એમ એન્ડ એમ ડીલરોને ધિરાણ કરવાનું શરૂ કર્યું
અમારા વ્યવસાયને વિસ્તૃત કરવાના લક્ષ્ય સાથે, અમે અમારી પ્રથમ શાખા મુંબઈની બહાર, જયપુર ખાતે સ્થાપિત કરી.
We commence financing of M&M Utility Vehicles
Name changed to Mahindra & Mahindra Financial Services Limited
Incorporated as Maxi Motors Financial Services Limited
Received certificate of commencement of business
Email: [email protected]
Toll free number: 1800 233 1234(સોમવાર - રવિવાર, સવારે 8.00 થી સાંજે 10.00 વાગ્યા સુધી )
(Except National Holidays)
WhatsApp number: 7066331234
અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ
© મહિન્દ્રા ફાઇનાન્સ
Designed and developed by EvolutionCo
For illustration purpose only
Total Amount Payable
50000
This document has been prepared on the basis of publicly available information, internally developed data and other sources believed to be reliable. Mahindra & Mahindra Financial Services Ltd, ('MMFSL') does not warrant its completeness and accuracy. Whilst we are not soliciting any action based upon this information, all care has been taken to ensure that the facts are accurate and opinions given are fair and reasonable. This information is not intended as an offer or solicitation for the purchase or sale of any financial instrument receipt of this information should rely on their own investigations and take their own professional advice. Neither MMFSL nor any of its employees shall be liable for any direct, indirect, special, incidental, consequential, punitive or exemplary damages, including lost profits arising in any way from the information contained in this material.
MMFSL and its affiliates, officers, directors, and employees, including people involved in the preparation or issuance of this material, may vary from time to time, have long or short positions in, and buy or sell the securities thereof, of the company mentioned herein. MMFSL may at any time solicit or provide, credit, advisory or other services to the issuer of any security referred to herein. Accordingly, information may be available to MMFSL, which is not reflected in this material, and MMFSL may have acted upon or used the information prim to, or immediately following its publication.
Your form has been submitted successfully.
Our representative will get in touch with you shortly.